સિદ્ધિઓ | અમારા વિષે | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
સિદ્ધિઓ | અમારા વિષે | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

સિદ્ધિઓ

રેકોર્ડ (દફતર)નું કોમ્યુટરાઇઝેશન

ભૂતપૂર્વ રાજયો સમયના અને અગત્યઝના રેકોર્ડના કોમ્યુૂકવાટરાઇઝેશન માટે અભિલેખાગાર ખાતા દ્વારા આ યોજના રજુ કરેલ છે. અભિલેખાગાર ખાતા પાસે વિશાળ સંખ્યાામાં ફાઇલો/રેકોર્ડ ૧૯૭૧થી સંગ્રહાયેલ છે. આ રેકર્ડ ઘણું જુનું છે. આ ફાઇલો/રેકોર્ડ ઐતિહાસિક મહત્વફ અને અગત્યોતા ધરાવે છે તથા તેમાંની માહિતી મુલ્યંવાન છે. આ સંજોગોમાં આ મહત્વ ની ફાઇલોની સાચવણી અને જાળવણી કરવા રેકોર્ડનું કોમ્યુ મ ટરાઇઝેશન કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

અત્યાર સધીમાં ૧૦,૧૬,૯૨,૩૭૧ પેજીસજન ડેટા જેટલું રેકર્ડ ડીજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જે તમામ મહેસાણા સ્થિત ડેટા સેન્ટરમાં સ્થાપવામાં આવેલ સ્ટોરેજ સીસ્ટમમાં અપલોડ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ચાલુ વર્ષ ૨૦૧૬-૧૭ માં જુનાગઢ કચેરીના રેકર્ડનું ડીજીટાઇઝેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રૂ. ૫૦.૦૦ લાખની જોગવાઇ પ્‍લાન સદરે કરવજામાં આવી છે.

ડેટા સ્ટોરેજ સર્વર સીસ્ટમ

વર્ષ ૨૦૧૫-૧૬ માં ખાતા દ્વારા ડેટા સ્ટોરેજ સીસ્ટમ રૂ.૧,૨૬,૦૦,૦૦૦ ના ખર્ચે વસાવવામાં આવેલ છે. જે મહેસાણા સ્થિત ડેટા સેન્ટરમાં સ્થાપિત કરવામાં આવેલ છે. જેમાં તમામ ડીજીટાઇઝડ ડેટાને અપલોડ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

રેકોર્ડ સંગ્રહની પધ્ધતિમાં આધુનિકરણ

અભિલેખાગાર ખાતામાં કોમ્પેરકટર રેકોર્ડ સીસ્ટમ અપનાવી રેકોર્ડ સંગ્રહની પધ્ધ તિમાં આધુનિકરણ ૨૦૦૭-૦૮ થી શરૂ કરવામાં આવેલ છે.

હાલમાં આર્કાઈવલ રેકોર્ડ લાકડાના અને લોખંડના ઘોડાઓમાં સંગ્રહ કરવામાં આવે છે. રેકોર્ડની સલામતી અને સંરક્ષણ ખુબ જ જરૂરી છે. તેમજ ચોરી, આગ અને જીવજંતુઓ સામે પુરતી કાળજીઓ લેવી જરૂરી છે.

અત્યાર સુધીમાં ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ કચેરીમાં કોમ્પેકટર રેકર્ડ સીસ્ટમ ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષ ૨૦૧૬-૧૭ માં જુનાગઢ કચેરીના નવા મકાનમાં બીજા પાંચ હોલમાં કોમ્પેકટર રેકર્ડ સીસ્ટમ ઇન્સ્ટોલેશન કરવા માટે મા. અને મ. વિભાગને કામગીરી સોંપવામાં આવેલ છે. આ માટે તેઓને હવાલે રૂ. ૨.૦૦ કરોડ મકવામાં આવેલ છે.

જામનગર આર્કાઈવલ બીલ્ડીં ગનું કન્ટ્રકશન

વર્ષ ૨૦૧૩-૧૪ થી જામનગર કચેરીના નવા અભિલેખાગાર ભવન માટે નવી બાબત હેઠળ જોગવાઇ કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે ૨૦૧૬-૧૭ માં રૂ. ૪.૦૦ કરોડની જોગવાઇ પ્‍લાન કેપીટલ સદરે કરવામાં આવી છે અને કુલ રૂ. ૧૬૧૪.૨૯ લાખની સુધારેલ વહીવટી મંજુરીની દરખાસ્ત કરવામાં આવેલ છે. જેની કન્સટ્રકશનની કાર્યવાહી ચાલુમાં છે.

ગુજરાતના રાજવીઓને લગતા પુસ્તકનું પ્રકાશન માટે

ગુજરાતના રાજવીઓને લગતા પુસ્તકની ગુજરાતી આવૃતિનું અંગ્રેજીમાં ભાષાંતરના કામગીરી પુર્ણ થયેલ છે. તેની પ્રીન્ટીંગની કાર્યવાહી ચાલુમાં છે.

ગુજરાત રાજ્ય અભિલેખાગાર, ગાંધીનગર દ્વારા યોજવામાં આવેલ રેકોર્ડ મેનેજમેન્‍ટ અંગેના તાલીમ વર્ગો તા. ૧-૧-૨૦૧૫ થી ૩૦-૬-૨૦૧૬

ક્રમ સ્‍થળ કચેરીનું નામ તારીખ રીમાર્કસ
ખંભાત મામલતદાર કચેરી તથા અન્‍ય કચેરીઓ ૨૦-૧-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
આણંદ પ્રોજેકટ ડાયરેકટરશ્રી, આત્‍મા પ્રોજેકટ ૨૨-૧-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
અમદાવાદ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્‍થા, સ્‍પીપા ૨૩-૧-૧૫ તાલીમાર્થીઓ
અમદાવાદ આત્‍મા પ્રોજેકટ ૧૬-૨-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
અમદાવાદ સંયુક્ત ખેતી નીયામકશ્રી વિસ્‍તરણ ૧૬-૨-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
ખેડા તાલુકા વિકાસ અધિકારી ૨૧-૨-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
ધોળકા પા.પુ. અને ગ. વ્‍ય. બોર્ડ ૨૪-૨-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
આણંદ પોલીસ અધિક્ષકશ્રી ૨૭-૨-૧૫ ત મામ કર્મચારીઓ/અધિકારી
સાણંદ તાલુકા વિકાસ અધિકારી ૫-૩-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૦ આણંદ કા.ઇ.શ્રી, અમદાવાદ સિંચાઇ વિભાગ ૧૧-૩-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૧ ધોળકા તાલુકા વિકાસ અધિકારી ૯-૪-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૨ અમદાવાદ કા.ઇ.શ્રી, અમદાવાદ સિંચાઇ વિભાગ ૧૬-૪-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૩ ગાંધીનગર પગાર અને હિસાબી અધિકારીશ્રી ૧૭-૪-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૪ ગાંધીનગર હિસાબ અને તિજોરી નિયામકશ્રી ૨૩-૪-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૫ ગાંધીનગર હિસાબ અને તિજોરી નિયામકશ્રી ૨૪-૪-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૬ ગાંધીનગર કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ ૨૮-૪-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૭ અમદાવાદ કા.ઇ.શ્રી મેડીકલ (મા. અને મ.) ૮-૫-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૮ ભુજ નોંધણી નિરીક્ષકશ્રી ૧૫-૫-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૧૯ ભુજ સ્‍ટેમ્‍પ ડયુટી મુલ્‍યાંકન ૧૫-૫-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૦ ભુજ મધ્‍યાહન ભોજન ૧૫-૫-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૧ ભુજ અછત ૧૫-૫-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૨ ગાંધીનગર સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્‍થા, સ્‍પીપા ૨૦-૬-૧૫ તાલીમાર્થીઓ
૨૩ અમદાવાદ જી. શિ. અધિકારીશ્રી, ગ્રામ્‍ય ૧૪-૭-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૪ અમદાવાદ જી. શિ. અધિકારીશ્રી, ગ્રામ્‍ય ૧૫-૭-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૫ અમદાવાદ નાયબ શ્રમ આયુકતશ્રી ૧૦-૮-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૬ આણંદ બીરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ૮-૧૦-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૭ આણંદ એ. આર. કોલેજ ઓફ ફાર્મા ૮-૧૦-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૮ આણંદ બી. બી. આઇ.ટી. (પોલીટેકનીક) ૮-૧૦-૧૫ તમામ કર્મચારીઓ/અધિકારી
૨૯ ભુજ ગ્રંથાલય ખાતાની કાર્યશિબિર ૧૨-૧૨-૧૫ તમામ શિબિરાર્થી
૩૦ ગાંધીનગર દિનદયાલ મોજણી અને મૂલ્‍યાંકન સંસ્‍થા ૪-૧-૧૬ થી ૬-૧-૧૬ તાલીમાર્થીઓ
૩૧ ગાંધીનગર દિનદયાલ મોજણી અને મૂલ્‍યાંકન સંસ્‍થા ૧૨-૧-૧૬ તાલીમાર્થીઓ
૩૨ ગાંધીનગર દિનદયાલ મોજણી અને મૂલ્‍યાંકન સંસ્‍થા ૧૬-૧-૧૬ તાલીમાર્થીઓ
૩૩ ગાંધીનગર દિનદયાલ મોજણી અને મૂલ્‍યાંકન સંસ્‍થા ૧૮-૧-૧૬ તાલીમાર્થીઓ
૩૪ ગાંધીનગર દિનદયાલ મોજણી અને મૂલ્‍યાંકન સંસ્‍થા ૨૮-૩-૧૬ તાલીમાર્થીઓ

પ્રદર્શનોનું આયોજન

અભિલેખાગાર ખાતા દ્વારા જાહેર જનતાની જાણકારી વધે તે માટે પ્રદર્શનોનું આયોજન કરી વર્તમાન પેઢીને વિતેલા અતિતની ઝાંખી કરાવવામાં આવેલ છે. આ ખાતા દ્વારા યોજેલ પ્રદર્શનોની વિગત : જાન્‍યુઆરી – ૨૦૧૫ થી મે-૨૦૧૬

ક્રમ કચેરી તારીખ રીમાર્કસ
જીલ્‍લા અભિલેખાગાર, જુનાગઢ ૨૧-૧-૨૦૧૫ થી ૨૩-૧-૨૦૧૫ આર્કાઇવ્‍ઝ વીક
પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર, રાજકોટ ૧૩-૪-૨૦૧૫ થી ૧૫-૪-૨૦૧૫ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ
જીલ્‍લા અભિલેખાગાર, ભાવનગર ૧૫-૧૨-૨૦૧૫ થી ૧૯-૧૨-૨૦૧૫ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ
દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૨૧-૧૨-૨૦૧૫ થી ૨૩-૧૨-૨૦૧૫ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ
પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર, રાજકોટ ૧૯-૧-૨૦૧૬ થી ૨૨-૧-૨૦૧૬ મહાત્‍મા ગાંધીજીના જીવન ઝરમરને લગતા ફોટોગ્રાઃસ
દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૦૮-૦૧-૨૦૧૬ થી ૧૦-૦૧-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૧૮-૧-૨૦૧૬ થી ૧૯-૧-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૪-૨-૨૦૧૬ થી ૫-૨-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૨૪-૨-૨૦૧૬ થી ૨૬-૨-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
૧૦ જીલ્‍લા અભિલેખાગાર, ભાવનગર ૧૩-૩-૨૦૧૬ થી ૧૪-૩-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
૧૧ દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૧૪-૪-૨૦૧૬ થી ૧૬-૪-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
૧૨ દક્ષિણ વર્તુળ અભિલેખાગાર, વડોદરા ૨૧-૪-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
૧૩ પશ્ચિમ વર્તુળ અભિલેખાગાર, રાજકોટ ૩૦-૫-૨૦૧૬ થી ૩૧-૫-૨૦૧૬ ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન ઝરમરને લગતા ફોટોગ્રાફસ, રેકર્ડ, પુસ્‍તકો
backtotop