આંકડાકીય માહિતી | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
આંકડાકીય માહિતી | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

આંકડાકીય માહિતી

આ ખાતાની સને ૨૦૧૬-૧૭ ની આયોજન હેઠળની યોજનાઓ

ક્રમ કામની વિગત રકમ (લાખમાં)
કચેરી ખર્ચ માટે
દફતર સંરક્ષણ સાધન સામગ્રી, સપ્‍લાય એન્‍ડ મટીરીયલ્‍સ માટે
કોમ્‍પ્‍યુટરાઇઝેશન ઓફ રેકર્ડ માટે ૫૦
કોમ્‍પેકટર રેકર્ડ સીસ્‍ટમ ૧૦૦
અભિલેખાગાર દસ્‍તાવેજોનો સંશોધન અને વિકાસ ૧૦
  સરવાળો : ૧૬૭

વર્ષ ૨૦૧૬-૧૭ની પ્લાન (કેપીટલ) સદરની ચાલુ બાબત

ક્રમ કામની વિગત રકમ (લાખમાં)
જામનગર અભિલેખાગાર કચેરીના મકાનના બાંધકામ માટે ૪૦૦
  સરવાળો : ૪૦૦

વર્ષ ૨૦૧૬-૧૭ ની પ્‍લાન (નોર્મલ) સદરની નવી બાબત :

ક્રમ કામની વિગત રકમ (લાખમાં)
લાયબ્રેરી કપબોર્ડ ૨૦
સ્‍ટાફકાર ૦૬
  સરવાળો : ૨૬

સંગ્રહિત ફાઇલો તથા પુસ્તકોની વિગત

ક્રમ કચેરીનું નામ સંગ્રહિત રેકોર્ડ સંગ્રહિત પુસ્‍તક
અધિક્ષક, દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી,વડોદરા ૬,૦૦,૦૦૦ ૮,૪૮૪
અધિક્ષક, ૫શ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી,રાજકોટ ૩,૩૬,૫૦૮ ૨૪,૧૯૦
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, જુનાગઢ ૫,૮૨,૧૧૫ ૫,૪૫૨
કચેરી અધિક્ષક, અભિલેખાગાર કચેરી, પોરબંદર ૧,૫૦,૦૦૦ ૪૦૮
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, જામનગર ૫,૮૨,૩૩૫ ૯૬૧
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, ભાવનગર ૫,૬૪,૦૦૦ ૫,૩૦૭
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, મહેસાણા. ૨૩૮ ૫૫ર
નિયામક, અભિલેખાગાર કચેરી, ગાંધીનગર ૫૫,૪૫૧ ૩૪,૫૬૮
કુલ ૨૮,૭૦,૬૪૭ ૭૯,૯૨૨

ફોટો આર્કાઇવ્ઝ યુનિટ

અભિલેખાગાર ખાતામાં આ યુનિટમાં ૨૬૬૦ ફોટોગ્રાફ સંગ્રહિત છે.

ક્રમ કચેરીનું નામ સંગ્રહિત રેકોર્ડ
૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૮૬
સરદાર વલ્લભભાઇ પટેલ ૧૧૨
પુજય મહાત્મા ગાંધી ૧૨૫
ડૉ. બાબાસાહેબ આંબેડકર ૨૫૪
શ્રી જી.વી.માવલંકર ૧૭૬
સ્વામી વિવેકાનંદ ૧૮૪

સ્ટેટ સમયના શાસકો

ક્રમ કચેરીનું નામ સંગ્રહિત રેકોર્ડ
દિવાનો, મહેલો, સ્થાપત્યો ૧૫૩૫
માનપત્રો, લગ્નકંકોત્રીઓ, મોનોગ્રામ ૮૮
backtotop