આર્કીવલ પોલીસી | પ્રવૃત્તિઓ | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
આર્કીવલ પોલીસી | પ્રવૃત્તિઓ | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

આર્કીવલ પોલીસી

આર્કીવલ પોલીસી રેઝોલ્યુશન

  • ૧ શિક્ષણ વિભાગના તા.૨૧-૪-૮૧ ના ઠરાવ ક્રમાંકઃ દફસ-૧૦૭૯-૭૯૦૩૨-(૮૦)પ થી આર્કીવલ પોલીસી રેઝોલ્યુશન પસાર થયેલ છે.
  • ૨ આ ઠરાવ અનુસાર મુખ્યત્વે તમામ સરકારી કચેરીઓના રેકર્ડની જાળવણી અને સાચવણી માટે માર્ગદર્શન આપવું.
  • ૩ ક-વર્ગનું ૧૫ વર્ષ જુનું બીન ચાલુ રેકર્ડની ચકાસણી કરી આ ખાતામાં તબદીલ કરવું.
  • ૪ ખાતાના વડાઓની વર્ગીકરણ યાદીઓ તૈયાર કરાવવી.
  • ૫ જાહેર/ખાનગી સંસ્‍થા/વ્‍યકિતઓ પાસેથી મહત્વના રેકર્ડ પ્રાપ્‍ત કરવા.
  • ૬ ખ-વર્ગનું ૩૦ વર્ષ જુનું રેકર્ડ નાશ કરતા પહેલા આ ખાતા પાસે ચકાસણી કરાવવી.
  • ૭ સરકારી અધિકારીઓ/કર્મચારીઓને દફતર સંચાલન અંગેની તાલીમ અને માર્ગદર્શન આપવું.
backtotop