Budget | E-Citizen | Gujarat State Abhilekhagar : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat
Budget | E-Citizen | Gujarat State Abhilekhagar : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat

Budget

નાણાંકીય જરૂરીયાત દર્શાવતું પત્રક

આ ખાતાની સને ૨૦૧૮-૧૯ ની આયોજન હેઠળની યોજનાઓ
ચાલુ બાબતો ( રેવન્યુ નોર્મલ)
માંગણી નં.૯૮ ૨૨૦૫ કલા અને સંસ્‍કૃતિ ૧૦૪ દફતર સંગ્રહ ૦૧- એટીઆર-૩ દફતર સંગ્રહનો વિકાસ

ક્રમ કામગીરી હેડ ૨૦૧૭-૧૮ ના અંદાજો ૨૦૧૮-૧૯ ના અંદાજો
કચેરી ખર્ચ માટે ૧૩૦૦
દફતર સંરક્ષણ સાધન સામગ્રી, સપ્લાય એન્ડ મટીરીયલ્સ માટે. ૨૧૦૦
કોમ્પ્યુટરાઇઝેશન ઓફ રેકર્ડ માટે. ૫૨૦૦ ૫૦ ૮૫
અભિલેખિય દસ્તાવેજોનો સંશોધન અને વિકાસ ૫૨૦૦
કોમ્‍પેકટર રેકર્ડ સિસ્‍ટમ માટે ૫૨૦૦ ૨૫
૧ થી ૫ ચાલુ બાબતો કુલ રૂ. ૮૫ લાખ ૯૦ લાખ

ચાલુ બાબતો ( પ્લાન કેપીટલ)

ક્રમ કામગીરી હેડ ૨૦૧૭-૧૮ની જોગવાઇ ૨૦૧૭-૧૮ની જોગવાઇ ૨૦૧૮-૧૯ ના અંદાજો
જામનગર કચેરીના નવા મકાનના બાંધકામ માટે ૫૩૦૦ રૂ.૪૦૦ લાખ રૂ.૧૪૧૬.૨૯ લાખ રૂ.૩૦૦ લાખ
ચાલુ બાબતો - કુલ રૂ. રૂ.૪૦૦ લાખ રૂ.૧૪૧૬.૨૯ લાખ રૂ.૩૦૦ લાખ

સંગ્રહિત ફાઇલો તથા પુસ્તકોની વિગત

ક્રમ કચેરીનું નામ સંગ્રહિત રેકોર્ડ સંગ્રહિત પુસ્‍તક
અધિક્ષક, દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી,વડોદરા ૬,૦૦,૦૦૦ ૮,૪૮૪
અધિક્ષક, ૫શ્ચિમ વર્તુળ અભિલેખાગાર કચેરી,રાજકોટ ૩,૩૬,૫૦૮ ૨૪,૧૯૦
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, જુનાગઢ ૫,૮૨,૧૧૫ ૫,૪૫૨
કચેરી અધિક્ષક, અભિલેખાગાર કચેરી, પોરબંદર ૧,૫૦,૦૦૦ ૪૦૮
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, જામનગર ૫,૮૨,૩૩૫ ૯૬૧
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, ભાવનગર ૫,૬૪,૦૦૦ ૫,૩૦૭
અધિક્ષક, જિલ્‍લા અભિલેખાગાર કચેરી, મહેસાણા. ૨૩૮ ૫૫ર
નિયામક, અભિલેખાગાર કચેરી, ગાંધીનગર ૫૫,૪૫૧ ૩૪,૫૬૮
કુલ ૨૮,૭૦,૬૪૭ ૭૯,૯૨૨

ફોટો આર્કાઇવ્ઝ યુનિટ

અભિલેખાગાર ખાતામાં આ યુનિટમાં ૨૬૬૦ ફોટોગ્રાફ સંગ્રહિત છે.

ક્રમ કચેરીનું નામ સંગ્રહિત રેકોર્ડ
૧૮૫૭ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૮૬
સરદાર વલ્લભભાઇ પટેલ ૧૧૨
પુજય મહાત્મા ગાંધી ૧૨૫
ડૉ. બાબાસાહેબ આંબેડકર ૨૫૪
શ્રી જી.વી.માવલંકર ૧૭૬
સ્વામી વિવેકાનંદ ૧૮૪

સ્ટેટ સમયના શાસકો

ક્રમ કચેરીનું નામ સંગ્રહિત રેકોર્ડ
દિવાનો, મહેલો, સ્થાપત્યો ૧૫૩૫
માનપત્રો, લગ્નકંકોત્રીઓ, મોનોગ્રામ ૮૮
backtotop