કચેરીની માહિતી અને મુખ્ય હેતુ
નિયામકશ્રી, અભિલેખાગાર ખાતાની તાબાની કચેરીઓમાં રાજાશાહી સમયનું વિપુલ પ્રમાણમાં રેકર્ડ સંગ્રહિત છે. દફતરો એે વિવિધ પ્રકારના સંશોધન માટે અને રાજય વહીવટના આાધારભૂત દસ્તાછવેજ પુરાવા હોઇ, આ રેકર્ડમાંથી જાહેર જનતા, સંશોધકો, વહીવટદારોને દફતરોનું નિરિક્ષણ અને નકલો
આપવાની કાર્યવાહી કરવામાં આવે છે.
કચેરીની મુખ્ય કામગીરી તથા કામગીરી પૂર્ણ કરવા નિયત કરવામાં આવેલ સમયમર્યાદા
ક્રમ |
કામગીરી |
કઇ કચેરીમાં અરજી કરવાની રહે છે |
અરજીનો આખરી નિકાલનો અધિકાર |
અરજી આખરી નિકાલ માટે સમય મર્યાદા |
૧ |
રેકર્ડની ખરી નકલ મેળવવા માટેની અરજી |
અભિલેખાગાર ખાતાની જે તે સ્થાનિક કચેરીમાં |
જે તે કચેરીના વડા |
૧૫ દિવસ |
૨ |
સંશોધનકાર્ય માટે પરવાનગી માંગતી અરજી |
|
|
|
|
(૧) ૩૦ દિવસ સુધીની પરવાનગી માટે અરજી |
અભિલેખાગાર ખાતાની જે તે સ્થાનિક કચેરીમાં |
જે તે કચેરીના વડા |
૭ દિવસ |
|
(૨) ૩૦ દિવસથી વધુ પરંતુ ૧ વર્ષ સુધીની પરવાનગી માટે અરજી |
અભિલેખાગાર ખાતાની જે તે સ્થાનિક કચેરીમાં |
ખાતાના વડા |
૧૫ દિવસ |
|
(૩) દેશ બહારના સંશોધકોને પરવાનગી માટે અરજી |
અભિલેખાગાર ખાતાની જે તે સ્થાનિક કચેરીમાં |
ખાતાના વડા મારફતે સરકારશ્રી |
- |
નાગરિકોએ નીચે આપેલ 'અ' અને 'બ' માંથી ગમે તે એક-એક પુરાવા રજુ કરવાના રહેશે
- (અ) ૧. ૭ અને ૧૨નો તથા ૮અનો ઉતારો ૨. વારસાઇ પુરાવો ૩. સોગંદનામુ ૪. ગામ નમુના નં. ૨ ની નકલ ૫. અગાઉના દસ્તાવેજની નકલ
- (બ) ૧. મતદારકાર્ડ ૨. ડ્રાઇવીંગ લાયસન્સ ૩. પાનકાર્ડ ૪. આધારકાર્ડ
સંશોધકોએ તેમના માર્ગદર્શકના સહી સિક્કા અરજીમાં કરવવાના રહેશે.
નકલ માટે ફીનું ધોરણ
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. ૧૨/૧૧/૨૦૧૧ના ઠરાવ ક્રમાંક : દફસ/૧૦૦૩/૧૩૩/ફ થી નક્કી થયેલ ફી વસુલ કરવામાંઆવે છે.
ક્રમ |
સેવાનુ નામ |
ફીનુ ધોરણ |
૧ |
શોધાઇ ફી |
૩૫૦/- પ્રતિદિન એક એન્ટ્રીના |
૨ક |
નકલ ઉતારા ફી પુરા કાગળ (ફુલસ્કેપ)ની નકલ બેવડી જગ્યા |
૪૦/- પ્રત્યેક કાગળની સરખામણી સાથે |
૨ખ |
વધારાની દરેક નકલો દીઠ |
એકના ૨૦/- |
૨ગ |
વધારાની ટાઇપ નકલો દીઠ |
એકના ૪૦/- |
૩ |
તપાસણી ફી ટાઇપ કરેલા પુરા કાગળની દશ પાનાના એક જૂથ(બેચ)ના |
૭૫/- |
ફીના ઉક્ત ધોરણોનું દર પાંચ વર્ષે મૂલ્યાંકન કરવામાં આવે છે.
ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૨૫/૦૩/ ૨૦૧૧ના ઠ.ક્ર. દફસ/૨૦૦૯/૧૦૫૬/ફ થી નક્કી થયેલ ફી વસુલ કરવામાંઆવે છે.
ક્રમ |
સેવાનુ નામ |
ફીનુ ધોરણ |
૧ |
ઓડીઓ કેસેટમાંથી ઓડીઓ કેસેટ આપવી |
એક ઓડીઓ કેસેટના ૨૦૦-૦૦ |
૨ |
ઓડીઓ કેસેટમાંથી ઓડીઓ સીડી રૂપાંતર |
એક ઓડીઓ સીડીના ૧૫૦-૦૦ |
૩ |
આર્કીવલ દસ્તાવેજ મટીરીયલ્સનુ ડીજીટાઇઝેશન કરેલનુ સીડીમાં નકલ આપવી |
એક સીડીના ૫૦-૦૦ તથા સીડીમાં દરેક પેજ દીઠ રૂ. ૩-૦૦ |
૪ |
ફોટો આર્કાઇવ્ઝમાંથી એેતિહાસિક ફોટોગ્રાફની નકલ |
૧ ફોટોના ૧૨ ૧૫ સાઇઝના ૨૦૦-૦૦ ૧ ફોટોના ૧૨ ૨૦ સાઇઝના રૂ. ૨૫૦-૦૦ |
૫ |
ફોટો આર્કાઇવ્ઝમાંથી એેતિહાસિક ફોટો-સીડીમાં આપવા |
એક સીડીના ૫૦-૦૦ તથા દરેક ફોટો દીઠ રૂ. ૧૦૦-૦૦ |
ફીના ઉક્ત ધોરણો અંગે જરૂર મુજબ મૂલ્યાંકન કરવાનુ રહેશે.
માહિતીની પ્રાપ્યતા : નીચે મુજબની માહિતી નીચે દર્શાવેલ અધિકારી પાસેથી મેળવી શકશો
ક્રમ |
માહિતી |
અધિકારીનું નામ |
હોદ્દો |
સ્થળ |
ફોન નંબર |
૧ |
ખાતાની નીતીવિષયક બાબતો |
શ્રી જિતેન જોષી |
ઇ.ચા. નિયામક |
નિયામકશ્રી, અભિલેખાગાર, અભિલેખાગાર ભવન, સે.૧૭, ગાંધીનગર |
૦૭૯-૨૩૨૫૨૦૯૩ |
૨ |
મહેકમ, વહીવટી, હિસાબી |
શ્રીમતિ એ. એચ. દોશી, |
અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, અભિલેખાગાર ભવન, સે.૧૭, ગાંધીનગર |
૦૭૯-૨૩૨૫૨૦૯૨ |
૩ |
તાંત્રિક આયોજન |
શ્રીમતિ એ. એચ. દોશી |
અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, અભિલેખાગાર ભવન, સે.૧૭, ગાંધીનગર |
૦૭૯-૨૩૨૫૨૦૯૨ |
૪ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રી એચ. જી. રાઠવા |
ઇ.ચા. અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, દક્ષિણ વતુર્ળ અભિલેખાગાર કચેરી, જયસિંહરાવ લાયબ્રેરી પાસે, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા. |
૦૨૬૫-૨૪૨૬૨૪૫
+૯૧-૯૯૯૮૮૮૫૪૨૮ |
૫ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રી બી જી. ડામોર |
અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, પશ્ચિમવર્તુળ અભિલેખાગાર કચેરી, ગર્વ.પ્રેસ પાસે, શ્રોફ રોડ, રાજકોટ. |
૦૨૮૧-૨૪૪૮૮૮૧
+૯૧-૯૯૭૮૦૩૦૭૪૬ |
૬ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રીમતિ એ. એચ. દોશી, |
ઇ.ચા. અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, સેલારશા રોડ, ભાવનગર. |
૦૨૭૮-૨૪૩૨૩૫૫
+૯૧-૯૯૦૪૫૧૬૫૪ |
૭ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રી જે. એચ. ગોસ્વામી |
ઇ.ચા. અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, સર્કલ ચોક, જૂનાગઢ. |
૦૨૮૫-૨૬૨૧૧૮૫
+૯૧-૯૪૨૯૧૪૧૬૭૫ |
૮ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રી જે. એચ. ગોસ્વામી |
ઇ.ચા. અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલ પાસે, જામનગર. |
૦૨૮૮-૨૬૭૧૯૬૩
+૯૧-૯૪૨૯૧૪૧૬૭૫ |
૯ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રી ડી.જે. મકવાણા |
ઇ.ચા. કચેરી અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, બહુમાળી ભવન, મહેસાણા. |
૦૨૭૬૨-૨૨૦૬૮૪
+૯૧-૯૪૨૭૭૧૪૧૬૫ |
૧૦ |
કચેરીને લગતી તમામ કામની માહિતી |
શ્રી જે. એચ. ગોસ્વામી |
કચેરી અધિક્ષક |
નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, ગોપનાથ પ્લોટ શેરીનં. ૨, પોરબંદર. |
૦૨૮૬-૨૨૧૧૩૨૧
+૯૧-૯૪૨૯૧૪૧૬૭૫ |
- અભિલેખાગાર ખાતાની કચેરીઓ ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્લી રહેશે.
- કચેરી સમયબાદ કોઇ માહિતીની જરૂર હોયતો સંપર્ક અધિકારીનું નામ તથા હોદ્દોઃ ક્રમ-૫ માં દર્શાવેલ અધિકારીનો મોબાઇલ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
- નાગરિકો કોઇપણ જાતના ભેદભાવ વિના અભિલેખાગાર સેવાઓનો લાભ મેળવી શકે છે.
- જો કોઇ ફરિયાદ કે રજુઆત હોય તો સંપર્ક અધિકારીનું નામ તથા હોદ્દોઃ ક્રમ-૫ માં દર્શાવેલ અધિકારીનો મોબાઇલ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
- આ ખાતાની સેવાઓ અંગેના સૂચનો, રજુઆતનેયોગ્ય ન્યાય મળે તે જ આ નાગરિક અધિકાર પત્રનો ઉદ્દેશ છે.
- કચેરી માટે/સેવાઓ સુધારવા માટે સૂચનો/ રજુઆત મોકલવાના હોય તો સંબંધિત અધિકારીનું નામ તથા હોદ્દોઃ ક્રમ-૫ માં દર્શાવેલ અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.
- નાગરિકોને નીચેની બાબતોમાં સહકાર આપવા વિનંતી અરજી પત્રકમાં સંપૂર્ણ બાબતો ભરવી તથા સંબંધિત દસ્તાવેજો સાથે રાખવા. અરજીનો નિકાલ થયેથી તેમાં જણાવેલ શરતોનું સંપૂર્ણપણે પાલન કરવું.