કોમ્‍પેકટર રેકોર્ડ | પ્રવૃત્તિઓ | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
કોમ્‍પેકટર રેકોર્ડ | પ્રવૃત્તિઓ | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

કોમ્‍પેકટર રેકોર્ડ

કોમ્‍પેકટર રેકોર્ડ સીસ્‍ટમ

રેકોર્ડ સંગ્રહની પધ્‍ધતિમાં આધુનિકરણ

અભિલેખાગાર ખાતામાં કોમ્‍પેકટર રેકોર્ડ સીસ્‍ટમ અપનાવી રેકોર્ડ સંગ્રહની પધ્‍ધતિમાં આધુનિકરણની યોજના શરૂ કરવામાં આવેલ છે.

હાલમાં આર્કાઈવલ રેકોર્ડ લાકડાના અને લોખંડના ઘોડાઓમાં સંગ્રહ કરવામાં આવે છે. રેકર્ડની સલામતી અને સંરક્ષણ ખુબ જ જરૂરી છે. તેમજ ચોરી, આગ અને જીવજંતુઓ સામે પુરતી કાળજીઓ લેવી જરૂરી છે. આ સીસ્‍ટમ દ્વારા સલામતી અને જગ્‍યાનો બચાવ થશે.

આ ખાતાની ગાંધીનગર અને ભાવનગર કચેરીઓમાં આ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જયારે જુનાગઢ કચેરીના બે હોલમાં આ સીસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. અન્ય ચાર હોલમાં આ કોમ્‍પેકટર રેકોર્ડ સીસ્‍ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલુ છે.

  • કોમ્‍પેકટર રેકોર્ડ સીસ્‍ટમ
  • કોમ્‍પેકટર રેકોર્ડ સીસ્‍ટમ
  • કોમ્‍પેકટર રેકોર્ડ સીસ્‍ટમ
backtotop