ડીજીટાઇઝેશન | પ્રવૃત્તિઓ | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
ડીજીટાઇઝેશન | પ્રવૃત્તિઓ | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

ડીજીટાઇઝેશન

રેકોર્ડ (દફતર)નું ડીજીટાઇઝેશન

અભિલેખાગાર ખાતામાં પ્રીન્સલી સ્ટેટ સમયના અગત્યના દફતરો, પુસ્તકો સંગ્રહિત છે. જે ઘણા જુના અને મુલ્યવાન છે. આ રેકોર્ડની અગત્યતા અને ઉપયોગિતાને ધ્યાને લઇ ડીજીટાઇઝેશન ઓફ રેકોર્ડની યોજના અમલમાં મુકેલ છે. આ ખાતાની ગાંધીનગર, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ કચેરીઓના કુલ ૧૧૦૮૭૬૦ પેઇજનું સ્કેનીંગ કરવામાં આવેલ છે. ૨૦૧૬-૧૭ મા જુનાગઠ કચેરીમાં આ કામગિરિ ચાલી રહી છે. પોરબંદર અને જામનગર ખાતે આ કામગિરિ ભવિષ્યમાં હાથ ધરાશે .

ડીજીટાઇઝે થયેલ ડેટા ને સ્ટેટ ડેટા સેન્ટર મહેસાણા ખાતે માઇગ્રેશનની કામગીરી પુર્ન થયેલ છે.

ડીજીટાઇઝેશન ઓફ રેકોર્ડની થઇ રહેલ કામગીરી

  • રેકોર્ડ (દફતર)નું ડીજીટાઇઝેશન
  • રેકોર્ડ (દફતર)નું ડીજીટાઇઝેશન
  • રેકોર્ડ (દફતર)નું ડીજીટાઇઝેશન
  • રેકોર્ડ (દફતર)નું ડીજીટાઇઝેશન
backtotop