Right of Citizens to Public Services | E-Citizen | Gujarat State Abhilekhagar : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat
Right of Citizens to Public Services | E-Citizen | Gujarat State Abhilekhagar : Sports, Youth and Culture Activities Department, Government of Gujarat

Right of Citizens to Public Services

Gujarat Right of Citizens to Public Services

ગુજરાત ( જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩ અમલમાં આવતા તેની જોગવાઇઓના યોગ્‍ય અમલીકરણ અને અનુપાલન અર્થે આ અધિનિયમના નિયમ-૪ નમુનો-ક અંતર્ગત ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતાની તાબા હસ્‍તકની કચેરીઓમાં નીચે જણાવેલ કચેરીઓના અધિકારી/કર્મચારીઓને મુકરર અધિકારી / ફરિયાદ નિવારણ અધિકારી અને મુકરર સત્તાધિકારી તરીકે નીમવામા આવે છે.

ક્રમ સેવાઓની યાદી દસ્‍તાવેજોની યાદી (તપાસ યાદી) મુકરર અધિકારીનું નામ જાહેર કરેલી સેવા પુરી પાડવા માટે) મુકરર અધિકારી માટેની સમય મર્યાદા ફરિયાદ નિવારણ અધિકારીનું નામ અને સરનામ ફરિયાદ નિવારણ અધિકારી દ્વારા (અરજીનો નિકાલ કરવા માટેની સમય મર્યાદા) મુકરર સત્તાધિકારી અને રાજ્ય અપીલ સત્તામંડળનું નામ / સરનામ મુકરર સત્તાધિકારી અને રાજ્ય અપીલ સત્તામંડળ દ્વારા (અરજીનો નિકાલ કરવા માટેની સમય મર્યાદા)
(૧)કચેરીમાં સંગ્રહિત દસ્‍તાવેજોની ખરી નકલો પુરી પાડવી
(ર) સંશોધકોને સંશોધન અંગેની પરવાનગી આપવી
(૧) દેશી રાજ્યોના રેકર્ડ
(ર) દેશી રાજ્યોના રેકર્ડ તથા પુસ્‍તકો
જે તે કચેરીના વડા ૧૫ દિવસ



૭ દિવસ​
શ્રીમતિ એ. એચ. દોશી,
અધિક્ષક, ગાંધીનગર
૩૦ દિવસ શ્રી જિતેન જોષી નિયામક,
રાજ્ય અભિલેખાગાર, ગાંધીનગર
૪પ દિવસ

ગુજરાત સરકારશ્રીના નાગરીકોનો જાહેર સેવાઓનો અધિકાર ૨૦૧૩ અંતર્ગત ગુજરાત રાજય અભિલેખાગાર ખાતાની જાહેર કરવામાં આવેલી બે સેવાઓ બાબતે કચેરી વાઇઝ નકકી કરવામાં આવેલ મુકરર અધિકારી/ફરીયાદ નિવારણ અધિકારી/અપીલ અધિકારીઓના નામ, સરનામા તથા મોબાઇલ નં. વગેરે વિગતો દર્શાવતું પત્રક

ક્રમ માહિતી અધિકારીનું નામ હોદ્દો સ્થળ ફોન નંબર
ખાતાની નીતીવિષયક બાબતો શ્રી જિતેન જોષી ઇ.ચા. નિયામક નિયામકશ્રી, અભિલેખાગાર, અભિલેખાગાર ભવન, સે.૧૭, ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૨૦૯૩
મહેકમ, વહીવટી, હિસાબી શ્રીમતિ એ. એચ. દોશી, અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, અભિલેખાગાર ભવન, સે.૧૭, ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૨૦૯૨
તાંત્રિક આયોજન શ્રીમતિ એ. એચ. દોશી અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, અભિલેખાગાર ભવન, સે.૧૭, ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૨૦૯૨
કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રી એચ. જી. રાઠવા ઇ.ચા. અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, દક્ષિણ વતુર્ળ અભિલેખાગાર કચેરી, જયસિંહરાવ લાયબ્રેરી પાસે, કોઠી બિલ્‍ડીંગ, રાવપુરા, વડોદરા. ૦૨૬૫-૨૪૨૬૨૪૫
+૯૧-૯૯૯૮૮૮૫૪૨૮
કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રી બી જી. ડામોર અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, પશ્ચિમવર્તુળ અભિલેખાગાર કચેરી, ગર્વ.પ્રેસ પાસે, શ્રોફ રોડ, રાજકોટ. ૦૨૮૧-૨૪૪૮૮૮૧
+૯૧-૯૯૭૮૦૩૦૭૪૬
કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રીમતિ એ. એચ. દોશી, ઇ.ચા. અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, સેલારશા રોડ, ભાવનગર. ૦૨૭૮-૨૪૩૨૩૫૫
+૯૧-૯૯૦૪૫૧૬૫૪
કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રી જે. એચ. ગોસ્‍વામી ઇ.ચા. અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, સર્કલ ચોક, જૂનાગઢ. ૦૨૮૫-૨૬૨૧૧૮૫
+૯૧-૯૪૨૯૧૪૧૬૭૫
કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રી જે. એચ. ગોસ્‍વામી ઇ.ચા. અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલ પાસે, જામનગર. ૦૨૮૮-૨૬૭૧૯૬૩
+૯૧-૯૪૨૯૧૪૧૬૭૫
કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રી ડી. જે. મકવાણા ઇ.ચા. કચેરી અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, બહુમાળી ભવન, મહેસાણા. ૦૨૭૬૨-૨૨૦૬૮૪
+૯૧-૯૪૨૭૭૧૪૧૬૫
૧૦ કચેરીને લગતી તમામ કામની માહિતી શ્રી જે. એચ. ગોસ્‍વામી કચેરી અધિક્ષક નિયામકશ્રી, અભિલેખાગાર, જિલ્લા અભિલેખાગાર કચેરી, ગોપનાથ પ્લોટ શેરીનં. ૨, પોરબંદર. ૦૨૮૬-૨૨૧૧૩૨૧
+૯૧-૯૪૨૯૧૪૧૬૭૫
Sr. No. Subject/Title Download
1 Notification(GRCPS) Guidelines | PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (423 KB)
2 Gazette RCPS Act, Dt.26-02-2014 Guidelines | PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (649 KB)
3 Gazette RCPS Act, Dt.15-04-2013 Guidelines | PDF file that opens in new window. To know how to open PDF file refer Help section located at bottom of the site. (676 KB)
backtotop