માહિતી મેળવવાનો અધિકાર | ઈ-સીટીઝન | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
માહિતી મેળવવાનો અધિકાર | ઈ-સીટીઝન | નિયામકશ્રી, અભિલેખાગાર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

માહિતી મેળવવાનો અધિકાર

ક્રમપ્રકરણ શ્રેણીવિષય/મથાળુંડાઉનલોડ્સ
1 નિયમસંગ્રહ -૧ માહિતી મેળવવાનો અધિકાર 1-abhilekhagar-rti-05122018.pdf (112 KB)
2 નિયમસંગ્રહ -૨ કચેરી ની વિગત, કાર્યો અને ફરજો 2-abhilekhagar-rti-05122018.pdf (118 KB)
3 નિયમસંગ્રહ -૩ અઘીકારીઓની /કર્મચારીઓની સત્તાઓ અને ફરજો 3-abhilekhagar-rti-05122018.pdf (90 KB)
4 નિયમસંગ્રહ -૪ કાર્યો કરવા માટે ના નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહ અને દફતરો 4-abhilekhagar-rti-05122018.pdf (83 KB)
5 નિયમસંગ્રહ -૫ નિતીઘડતર અને નિતીના અમલ સંબંઘી જનતાની સહભાગીતા 5-abhilekhagar-rti-05122018.pdf (81 KB)
6 નિયમસંગ્રહ -૬ કચેરી હસ્તક ના રેકર્ડ ની વિગત 6-abhilekhagar-rti-05122018.pdf (86 KB)
7 નિયમસંગ્રહ -૭ બોર્ડ, પરીષદ, સમિતિઓની વિગત 7-abhilekhagar-rti-05122018.pdf (88 KB)
8 નિયમસંગ્રહ -૮ માહીતી અઘીકારીઓની વિગત 8-abhilekhagar-rti-05122018.pdf (91 KB)
9 નિયમસંગ્રહ -૯ નિર્ણય લેવાની પ્રક્રીયામાં અનુસરવાની કાર્ય પઘ્ઘતિ 9-abhilekhagar-rti-05122018.pdf (90 KB)
10 નિયમસંગ્રહ -૧૦ અઘીકારીઓ અને કર્મચારીઓની માહીતી 10-abhilekhagar-rti-05122018.pdf (83 KB)
11 નિયમસંગ્રહ -૧૧ અધીકારીઓ અને કર્મચારીઓને મળતુ માસીક મહેંતાણુ 11-abhilekhagar-rti-05122018.pdf (81 KB)
12 નિયમસંગ્રહ -૧૨ અંદાજપત્રીય વિગત 12-abhilekhagar-rti-05122018.pdf (83 KB)
13 નિયમસંગ્રહ -૧૩ સહાયકી કાર્યક્રમો ના અમલ અંગે ની વિગત 13-abhilekhagar-rti-05122018.pdf (77 KB)
14 નિયમસંગ્રહ -૧૪ રાહતો,પરમીટ કે અઘકૃતી ની વિગત 14-abhilekhagar-rti-05122018.pdf (83 KB)
15 નિયમસંગ્રહ -૧૫ કાર્યો કરવા માટે નક્કી કરેલા ઘોરણો 15-abhilekhagar-rti-05122018.pdf (89 KB)
12

રાઇટ ટુ ઇન્‍ફર્મેશન એકટ – ૨૦૦૫

રાઇટ ટુ ઇન્‍ફર્મેશન એકટ – ૨૦૦૫ (માહિતી મેળવવાના અધિકાર અધિનિયમ) અમલમાં આવતાં તેની જોગવાઇઓના યોગ્‍ય અમલીકરણ અને અનુપાલન અર્થે આ અધિનિયમની કલમ-૫(૧) તથા પ(ર) અને કલમ – ૧૯(૧) ની જોગવાઇઓ અન્‍વયે ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતાની તાબા હસ્‍તકની કચેરીઓમાં મહેકમમાં થયેલ ફેરફારને ધ્‍યાને લઇને નીચે જણાવેલ કચેરીઓના અધિકારી/સીનીયર કર્મચારીઓને જાહેર માહિતી અધિકારી તથા મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકે નીમવામાં આવે છે.

ક્રમ અધિકારીનું નામ અને હોદ્દો નિમણુંકનો હોદ્દો અધિકારી-કર્મચારીનું નામ અને હોદ્દો નિમણુંકનો હોદ્દો કચેરીનું નામ ટેલીફોન નંબર
શ્રીમતિ એ. એચ. દોશી,  ઇ.ચા. અધિક્ષક જાહેર માહિતી અધિકારી

- મદદનીશ જાહેર માહિતી અધિકારી ગુ.રા. અભિલેખાગાર સેકટર-૧૭, ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૨૦૯૩
શ્રી એચ. જી. રાઠવા અધિક્ષક જાહેર માહિતી અધિકારી શ્રી પી. કે. મકવાણા કચેરી અધિક્ષક મદદનીશ જાહેર માહિતી અધિકારી ગુ.રા. અભિલેખાગાર દક્ષિણ વર્તુળ દફતર કચેરી, વડોદરા ૦૨૬૫-૨૪૨૬૨૪૫
શ્રી બી. જી. ડામોર અધિક્ષક જાહેર માહિતી અધિકારી શ્રી વાય.પી. નેનુજી, આર્ક. આસી. મદદનીશ જાહેર માહિતી અધિકારી ગુ. રા. અભિલેખાગાર પશ્ચિમ વર્તુળ દફતર કચેરી, રાજકોટ ૦૨૮૧-૨૪૪૮૮૧
શ્રી જે. એચ. ગોસ્‍વામી ઇ.ચા. અધિક્ષક જાહેર માહિતી અધિકારી શ્રી ડી. સી. કુણપરા આર્ક. આસી મદદનીશ જાહેર માહિતી અધિકારી જિલ્‍લા દફતર કચેરી, ઇરવીન હોસ્‍પિટલ પાસે, જામનગર ૦૨૮૮-૨૬૭૧૯૬૩
શ્રીમતિ એ. એચ. દોશી, ઇ.ચા. અધિક્ષકશ્રી જાહેર માહિતી અધિકારી શ્રી વી. વી. હાડા, આર્ક. આસી મદદનીશ જાહેર માહિતી અધિકારી જિલ્‍લા દફતર કચેરી, કોઠારી બિલડીંગ ભાવનગર ૦૨૭૮-૨૪૩૨૩૫૫
શ્રી જે. એચ. ગોસ્‍વામી ઇ.ચા. અધિક્ષકશ્રી જાહેર માહિતી અધિકારી શ્રી આર. એન. પરસાણીયા આર્કિ. આસી. મદદનીશ જાહેર માહિતી અધિકારી જિલ્‍લા દફતર કચેરી, સર્કલ રોડ, જુનાગઢ ૦૨૮૬-૨૬૨૧૧૮૫
શ્રી જે. એચ. ગોસ્‍વામી કચેરી અધિક્ષકશ્રી જાહેર માહિતી અધિકારી શ્રી એમ. વી. કારીયા આર્કા. આસી. મદદનીશ જાહેર માહિતી અધિકારી જિલ્‍લા દફતર કચેરી ગોપનાથ પ્‍લોટ, શેરી નં. ર, પોરબંદર ૦૨૮૮-૨૨૧૧૩૨૧
શ્રી ડી. જે. મકવાણા ઇ.ચા.કચેરી અધિક્ષકશ્રી જાહેર માહિતી અધિકારી - મદદનીશ જાહેર માહિતી અધિકારી જિલ્‍લા દફતર કચેરી બહુમાળી ભવન, મહેસાણા ૦૨૯૧૨-૨૨૦૬૮૪
શ્રી જિતેન જોષી નિયામક એપેલેટ ઓથોરિટી - - ગુ.રા. અભિલેખાગાર સેકટર-૧૭, ગાંધીનગર ૦૭૯-૨૩૨૫૨૦૯૨ ૦૭૯-૨૩૨૫૨૦૯૩
backtotop